અયોધ્યા રામમંદિરને અજ્ઞાત ભક્તે રૂ.30 કરોડની રામલલ્લાની મૂર્તિ ભેટમાં આપી

કર્ણાટકના એક અજ્ઞાત ભક્તે અયોધ્યા રામમંદિરમાં આશરે રૂ.30 કરોડની રામલલાની મૂર્તિ દાનમાં આપી હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. તે આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. મંદિર પરિસરમાં ટૂંક સમયમાં આ ભવ્ય પ્રતિમા બિરાજમાન કરાશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *